Feature Writing


   આ જિંદગી  !!! 




જિંદગી.....! શું છે આ " જિંદગી ".....?
ક્યારેક અહેસાસ ની અનુભૂતિ,
તો કયારેક આત્મવિશ્વાસ નું પરિણામ છે જિંદગી. 
કયારેક દુઃખ ની લહેર તો ,
કયારેક સુખ નો ઉછાળો છે જિંદગી. """

ખરેખર તો જિંદગી નું. બીજું નામ એટલે અનુભવ. વ્યક્તિ નું જીવન અનુભવ ના આધારે ઘડાય છે.વ્યક્તિ ને કોઇ બાબતનો અહેસાસ અને અનુભૂતિ થયા બાદ જ તેને
તે વસ્તુ નો અનુભવ થાય છે .અનુભવ વ્યક્તિ ને જીવતા શીખડાવે છે.
વ્યક્તિ પાસે મુખ્યત્વે બે પ્રકાર ના અનુભવ હોય છે. કોઈ બાબત નો અનુભવ કર્યાનો અનુભવ અને  કોઈ બાબતનો અનુભવ ન કર્યાનો અનુભવ............. !!!
એહસાસ  અનુભૂતિ અને અનુભવ ની મિશ્રણ એટલે જિંદગી એટલે જ કહેવાય છે ને કે,
આ ત્રણેય જિંદગી ના પગથિયા છે , એક પછી એક  પછી એક ચડતા જઈએ તેમ જિંદગી ના પાસાં  વણાતાં જાય છે.....આપડે બધા પાસેથી સાંભળીયે છીએ.બધાના મનમાં કયારેક તો વિચાર આવ્યો જ  હોય કે  ખરેખર શું ? છે આ જિંદગી...........જિંદગી  ફેસબુક કે વોટ્સએપમાં લખી ના ખેલ સ્ટેટસ મુજબ નથી ચાલતી. લાઇફ ઇઝ બ્યુટીફૂલ, આઈ એમ વોટ આઈ એમ અને બીજું ઘણું બધું સ્ટેટસમાં લખાતું હોય છે. આવા સ્ટેટસમાં ફક્ત ‘હું’ હોય એ પૂરતું નથી. એમાં ‘તું’ પણ હોવું જોઈએ અને એમાં ‘આપણે’ પણ હોવું જોઈએ. ગ્રૂપ જેટલું આસાનીથી બની જાય છે એટલી સહજતાથી સંબંધો નભતા નથી. સંબંધોના સત્યને પામવું હોય તો સ્નેહ અને સંવેદનાને સીંચતા રહેવું પડે  છે
મારા મત પ્રમાણે તો જિંદગી એજ છે જે તમે કોઈને બતાવવા નહિ પરંતુ પોતાના માટે જીવો. કારણકે મિત્રો જીવન એક જ વાર મળે છે તો મન ભરીને જીવિલો શું ખબર બીજી વાર મળે કે ના મળે,આ જીંદગી.

 So friends enjoy each and every moment of your life with your love once”





4 comments:

MOVIE REVIEW : HARRY POTTER

Harry Potter and the Philosopher's Stone  "Harry Potter and the Sorcerer's Stone" is a red-blooded adventu...