I A Richards - The Figurative Language Thinking Activity

Here I am sharing my views on I.A.Richards Figurative Language with the example of the Gujrati Gazal :-  એ રીતે 


                                                         એ રીતે – ભરત વિંઝુડા

એકબીજામાં વાદળ ભળે એ રીતે
કોઈ નજદીક આવે, મળે એ રીતે !


એ અહીંથી જઈને અહીં આવશે
એક રસ્તો જ પાછો વળે એ રીતે !


હોય નહીં સાવ પાસે છતાં હોય તે
સાદ પાડો અને સાંભળે એ રીતે !


જાણે હમણાં જ કાંઠાઓ તૂટી જશે
જળ સમંદર મહીં ઊછળે એ રીતે !


હું બળું છું અને તેય અંદર ફકત
એક કમરામાં દીવો બળે એ રીતે !
                                                                  – ભરત વિંઝુડા

 

  Analysis: In thi Gujrati Gazal poet  Use opposite words like:- વાદળ , રસ્તો જ પાછો વળે , કાંઠાઓ તૂટી જશે,  કમરામાં દીવો બળે  and in this way he express his  potent emotions.

                                            

No comments:

Post a Comment

MOVIE REVIEW : HARRY POTTER

Harry Potter and the Philosopher's Stone  "Harry Potter and the Sorcerer's Stone" is a red-blooded adventu...